કદમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદમી

વિશેષણ

  • 1

    કદીમ; પ્રાચીન.

  • 2

    પહેલા આવનાર અને ગરીબ (પારસીના બે વિભાગ-કદમી ને શહેનશાહી-માંના એકનું).

મૂળ

अ. कदीम