ગુજરાતી

માં કદરની 6 મુખ્ય વ્યાખ્યા છે: કદર1કદ્રુ2કુંદુર3કુંદૂર4કેંદ્ર5કંદર6

કદર1

સ્ત્રીલિંગ

 • 1

  ઘટતી કિંમત જાણવી તે; બૂજ.

મૂળ

अ. कद्र

ગુજરાતી

માં કદરની 6 મુખ્ય વ્યાખ્યા છે: કદર1કદ્રુ2કુંદુર3કુંદૂર4કેંદ્ર5કંદર6

કદ્રુ2

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કશ્યપ ઋષિની સ્ત્રી-નાગલોકોની માતા.

મૂળ

सं.

ગુજરાતી

માં કદરની 6 મુખ્ય વ્યાખ્યા છે: કદર1કદ્રુ2કુંદુર3કુંદૂર4કેંદ્ર5કંદર6

કુંદુર3

પુંલિંગ

 • 1

  એક જાતનો ગુંદર (ધૂપ તરીકે વપરાતો?).

કુંદૂર4

કેંદ્ર5

નપુંસક લિંગ

 • 1

  મધ્યબિંદુ.

 • 2

  (કોઈ વસ્તુનું) મધ્ય-મુખ્ય સ્થાન.

 • 3

  જ્યોતિષશાસ્ત્ર​
  ઇષ્ટ લગ્નથી ગ્રહનું પહેલું, ચોથું અને દશમું સ્થાન.

મૂળ

सं.

ગુજરાતી

માં કદરની 6 મુખ્ય વ્યાખ્યા છે: કદર1કદ્રુ2કુંદુર3કુંદૂર4કેંદ્ર5કંદર6

કંદર6

નપુંસક લિંગ

 • 1

  ગુફા; ખો; બખોલ.