કદરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદરજ

વિશેષણ

  • 1

    કંજૂસ.

  • 2

    પાજી; ક્ષુદ્ર.

  • 3

    કૂપ (?).

મૂળ

सं. कदर्य