કદૂરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદૂરત

સ્ત્રીલિંગ

 • 1

  મલિનતા; ડહોળાપણું.

 • 2

  અસ્વસ્થતા.

 • 3

  શંકા.

મૂળ

अ.

કુદરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુદરત

સ્ત્રીલિંગ

 • 1

  ઇશ્વરી શક્તિ; નિસર્ગ; પ્રકૃતિ.

 • 2

  જાતિસ્વભાવ.

 • 3

  જોર; તાકાત.

મૂળ

अ.