કદર્થિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદર્થિત

વિશેષણ

  • 1

    હેરાન કરાયેલું; પીડાયેલું.

  • 2

    અપમાનિત.

  • 3

    ખોટું; ખરાબ.

મૂળ

सं.