કંદર્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંદર્પ

પુંલિંગ

 • 1

  કામદેવ.

મૂળ

सं.

કંદ્રપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંદ્રપ

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો કામદેવ.

મૂળ

+જુઓ કંદર્પ

કંદ્રૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંદ્રૂપ

પુંલિંગ

 • 1

  કુંદર; કુંદુર; એક જાતનો ગુંદર (ધૂપ તરીકે વપરાતો?).

કદરૂપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદરૂપું

વિશેષણ

 • 1

  કૂબડું; બેડોળ.

મૂળ

सं. कद्रूप

કદ્રૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદ્રૂપ

વિશેષણ

 • 1

  કૂબડું; કદરૂપું.

મૂળ

सं.

કદ્રૂપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદ્રૂપું

વિશેષણ

 • 1

  કૂબડું; કદરૂપું.

મૂળ

सं.