કદરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઓલવાવું; બુઝાવું (દીવાનું કે દેવતાનું).

મૂળ

'કજળવું' ઉપરથી

કદરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'કદરવું'નું કર્મણિ.