કૂંદલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂંદલી

સ્ત્રીલિંગ

  • 1

    સાંબેલાને છેડે લગાવેલું ગોળ લોઢું.

મૂળ

सं. कुंडली ઉપરથી

કદલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદલી

સ્ત્રીલિંગ

  • 1

    કેળ.

મૂળ

सं.