ગુજરાતી

માં કદવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: કદવું1કૂદવું2કૂંદવું3કૂંદવું4

કદવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મારવું; ઈજા કરવી.

મૂળ

सं. कद्

ગુજરાતી

માં કદવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: કદવું1કૂદવું2કૂંદવું3કૂંદવું4

કૂદવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  છલંગ મારવી; ઠેકડો મારવો.

 • 2

  લાક્ષણિક ગજા ઉપરવટનો ભપકો-ખર્ચ કરવો.

મૂળ

सं. कूर्द् ? हिं. कूदना, म. कूदणें

ગુજરાતી

માં કદવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: કદવું1કૂદવું2કૂંદવું3કૂંદવું4

કૂંદવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કુંદી કરવી.

 • 2

  કુંદનથી જડવું.

મૂળ

જુઓ કુંદી

ગુજરાતી

માં કદવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: કદવું1કૂદવું2કૂંદવું3કૂંદવું4

કૂંદવું4

નપુંસક લિંગ

 • 1

  ઘાસની ગંજી.