ગુજરાતી

માં કદૃષ્ટિની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદૃષ્ટિ1કુદૃષ્ટિ2

કદૃષ્ટિ1

સ્ત્રીલિંગ

 • 1

  કુદૃષ્ટિ; ખોટો મત-કલ્પના.

 • 2

  ખોટા-ખરાબ ખ્યાલથી જોવું તે.

ગુજરાતી

માં કદૃષ્ટિની 2 મુખ્ય વ્યાખ્યા છે: કદૃષ્ટિ1કુદૃષ્ટિ2

કુદૃષ્ટિ2

સ્ત્રીલિંગ

 • 1

  ખોટો મત-કલ્પના.

 • 2

  ખોટા-ખરાબ ખ્યાલથી જોવું તે.

મૂળ

सं.