કદુષ્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદુષ્ણ

વિશેષણ

  • 1

    નીમગરમ; નવશેકું; બહુ ગરમ નહીં, બહું ઠંડું નહીં એવું.

મૂળ

सं.