કદાપિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદાપિ

અવ્યય

  • 1

    કદાચિત્.

  • 2

    કદી; કોઈ દહાડો પણ; હરગિજ.

મૂળ

सं.