કેદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેદાર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    ખેતર.

કેદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેદાર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હિમાલયનું એક શિખર કે તે યાત્રા-સ્થાન.

કેદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેદાર

પુંલિંગ

  • 1

    એક રાગ.

મૂળ

सं.