કુદાળિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુદાળિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    જાનૈયાઓને બપોરે અપાતું (દાળભાતનું) ભોજન.

  • 2

    ભવૈયાઓને અપાતું બપોરનું ભોજન.