કદાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદાવર

વિશેષણ

  • 1

    મોટા કદ અથવા આકૃતિવાળું.

  • 2

    મજબૂત; લઠ.

મૂળ

फा. कद्दावर