કદીમદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદીમદી

અવ્યય

  • 1

    કદી નહિ ને કોઈ વાર.

મૂળ

કદી+મદી(દ્વિ)