કંદીલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંદીલિયું

નપુંસક લિંગ

  • 1

    દીવાદાંડી.

  • 2

    દીવાને પવન ન લાગે તેમ રાખવાને બનાવેલું નાનું માટીનું વાસણ.