કુંદી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંદી કરવી

  • 1

    ધોયેલાં કપડાંને સફાઈદાર કરવાં.

  • 2

    લાક્ષણિક ધમધમાવવું; ટીપવું.