કૂદી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂદી જવું

  • 1

    ઓળંગી જવું.

  • 2

    ગાયભેંસનું દોહતાં દોહતાં વચ્ચેથી દોહવા ન દેવું.