કુંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંદો

પુંલિંગ

  • 1

    દંડૂકો; ધોકો.

  • 2

    લાકડી અથવા બંદૂકનો જાડો છેડો.

મૂળ

फा.

કંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંદો

પુંલિંગ

  • 1

    બંદૂકનો હાથો.

મૂળ

જુઓ કુંદો