કંદોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંદોઈ

પુંલિંગ

  • 1

    મીઠાઈ બનાવનાર તથા વેચનાર આદમી; સુખડિયો.

મૂળ

सं. कांदविक; प्रा. कंदविय, कंदुइअ