કંદોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંદોરો

પુંલિંગ

  • 1

    કમરે પહેરવાનો કોઈ પણ દોરો કે સેર (સૂતર, સોનારૂપા વગેરેનો).

  • 2

    ભીંતમાં ચણેલી ઈંટની કિનારી.

  • 3

    આંકો, લીટો.

મૂળ

कटि+દોરો