કદ્દુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદ્દુ

પુંલિંગ

  • 1

    દૂધી.

  • 2

    લાક્ષણિક બત્તો; ટૂંકો જાડો ને મજબૂત લાકડાનો દંડો.

  • 3

    ધોકણું.

મૂળ

फा. कदू