કદ- ની ગુજરાતીમાં વ્યાખ્યા

કદ-

  • 1

    'કુ'-ખરાબ, નિંદ્ય એ અર્થ બતાવતો (નામ પૂર્વે આવતો) પૂર્વગ. ઉદા૰ કદરૂપું; કદશના.

મૂળ

सं.