કંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંધ

સ્ત્રીલિંગ

  • 1

    ખભો.

  • 2

    ભાર વહેનાર પશુઓની ખાંધ-બોચી.

  • 3

    નાગરમોથ.

મૂળ

सं. स्कंध