ગુજરાતી

માં કધાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કધાન1કુધાન2

કધાન1

નપુંસક લિંગ

  • 1

    હલકી જાતનું અનાજ (કોદરા, બંટી ઇ૰).

  • 2

    બગડેલું અનાજ.

મૂળ

कु+धान्य

ગુજરાતી

માં કધાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કધાન1કુધાન2

કુધાન2

નપુંસક લિંગ

  • 1

    હલકા પ્રકારનું ધાન્ય.

મૂળ

કુ+ધાન્ય