કુધારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુધારો

પુંલિંગ

  • 1

    ખોટો-ખરાબ રિવાજ.

  • 2

    સુધારાથી વિરુદ્ધ એવી ખોટી દિશામાં ગતિ.

મૂળ

કુ+ધારો