કંધોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંધોડું

નપુંસક લિંગ

  • 1

    ખેડવા માટે અમુક શરતે ઢોર ભાડે રાખવું તે.

મૂળ

જુઓ કાંધું