કધોણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કધોણી

સ્ત્રીલિંગ

  • 1

    લાંબો વખત ચીજ ન ધોવાથી થતી એની ગાઢ મેલભરી સ્થિતિ (ખાસ કરીને કપડાની).