કંધોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંધોલું

નપુંસક લિંગ

  • 1

    ખભો.

  • 2

    ખાંધ; ગરદન.

મૂળ

જુઓ કંધ