ગુજરાતી

માં કનેની 4 મુખ્ય વ્યાખ્યા છે: કને1કૂન2કેન3કેનું4

કને1

ક્રિયાવિશેષણ

 • 1

  પાસે.

મૂળ

सं. कर्णे

ગુજરાતી

માં કનેની 4 મુખ્ય વ્યાખ્યા છે: કને1કૂન2કેન3કેનું4

કૂન2

વિશેષણ

 • 1

  નવ (વેપારીનો સંકેત).

ગુજરાતી

માં કનેની 4 મુખ્ય વ્યાખ્યા છે: કને1કૂન2કેન3કેનું4

કેન3

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક ઉપનિષદ.

મૂળ

सं.

કેનું4

વિશેષણ

 • 1

  કોનું?.