કનક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કનક

નપુંસક લિંગ

  • 1

    સોનું.

  • 2

    ધન; દોલત.

  • 3

    ધંતૂરો.

મૂળ

सं.