કનકકુંડલન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કનકકુંડલન્યાય

પુંલિંગ

  • 1

    બાહ્ય સ્વરૂપોમાં ભેદ છતાં મૂળભૂત એકતા હોવાનું દર્શાવવા આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.