કનકફૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કનકફૂલ

નપુંસક લિંગ

  • 1

    સોનાનું ફૂલ.

  • 2

    કાનનું એક ઘરેણું.

  • 3

    ધંતૂરાનું ફૂલ.