કન્ઝર્વેટિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્ઝર્વેટિઝમ

નપુંસક લિંગ

  • 1

    રૂઢિવાદ; પરંપરાવાદ; સ્થાપિત મૂલ્યો અને સિદ્ધાંતોનું પ્રતિપાદન-સમર્થન કરતો સાહિત્યિક વાદ (સા.).