કૅન્ટીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅન્ટીન

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    ચાપાણી નાસ્તાની હોટેલ (પ્રાય: કોઈ ખાસ જગામાં કામ કરનાર માટે કઢાતી, જેમ કે, કૉલેજ,) કચેરી, કૅમ્પ ઇ૰ની.

મૂળ

इं.