કેન્દ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેન્દ્ર

નપુંસક લિંગ

 • 1

  કેંદ્ર; મધ્યબિંદુ.

 • 2

  (કોઈ વસ્તુનું) મધ્ય-મુખ્ય સ્થાન.

 • 3

  જ્યોતિષશાસ્ત્ર​
  ઈષ્ટ લગ્નથી ગ્રહનું પહેલું, ચોથું અને દશમું સ્થાન.

મૂળ

सं.