કન્ના ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્ના

સ્ત્રીલિંગ

  • 1

    કન્યા; (ઊડવા માટે) પતંગનાં ઢઢ્ઢા અને કમાન સાથે બંધાતી દોરીની યોજના.

મૂળ

સર૰ हिं.; म.; सं. कर्ण; प्रा. कन्न પરથી?