કન્ની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્ની

સ્ત્રીલિંગ

  • 1

    કન્નાતી ઓછી કરવા માટે પતંગને છેડે ચોડાતી પૂંછડી.

  • 2

    [?] નાની પતંગ.

કુન્ની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુન્ની

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી હાંલ્લી.