કન્ફેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્ફેશન

નપુંસક લિંગ

  • 1

    કબૂલાત.

  • 2

    પાપનો એકરાર (ખ્રિસ્તી ધર્મ).

મૂળ

इं.