કન્યાગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્યાગત

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીધન; પલ્લું.

  • 2

    કન્યારાશિમાં ગ્રહની સ્થિતિ.