કન્યાદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્યાદાન

નપુંસક લિંગ

  • 1

    કન્યાને વિધિપૂર્વક પરણાવવી તે.

  • 2

    તે વખતે અપાતી પહેરામણી.