કન્યાશુલ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્યાશુલ્ક

નપુંસક લિંગ

  • 1

    કેટલીક જ્ઞાતિમાં દીકરીને પરણાવવા માટે મૂરતિયાના પિતા પાસેથી લેવાતી રકમ-કન્યાવિક્રયની રકમ.