કનૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કનૈયો

પુંલિંગ

  • 1

    (હશ્રુતિ બોલવામાં લોપાઈ ગઈ છે.) (સં.) કૃષ્ણ; કનાઈ.

મૂળ

सं. कृष्ण, प्रा. कण्ह-न्ह, हिं. कन्हैया