કનેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કનેરી

સ્ત્રીલિંગ

 • 1

  ચોખાની કાંજી.

 • 2

  ['કિનારી' ઉપરથી] કિનારી; કોર.

 • 3

  કાંગરી.

 • 4

  ખારી પૂરી.

 • 5

  એક પક્ષી.