કનેવાળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કનેવાળિયો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મકાનમાં ઘૂસેલા ચોરનો બહાર ઊભેલો સાથી.

મૂળ

કને+વાળિયો (વાળો)