કન્સ્ટ્રક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્સ્ટ્રક્શન

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  નિર્માણ રચના.

 • 2

  બાંધકામ.

 • 3

  વ્યાકર​ણ
  બંધારણ (વાક્યનું).

મૂળ

इं.