કુનેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુનેહ

સ્ત્રીલિંગ

  • 1

    યુક્તિ; હિકમત.

  • 2

    ચતુરાઈ.

મૂળ

अ. कुन्ह