ગુજરાતી

માં કપની 6 મુખ્ય વ્યાખ્યા છે: કૂપ1કૅપ2કંપ3કંપુ4કપ5કપ6

કૂપ1

પુંલિંગ

 • 1

  કૂવો.

મૂળ

सं.

ગુજરાતી

માં કપની 6 મુખ્ય વ્યાખ્યા છે: કૂપ1કૅપ2કંપ3કંપુ4કપ5કપ6

કૅપ2

સ્ત્રીલિંગ

 • 1

  ટોપી.

 • 2

  કારતૂસનું (પલીતાનું) ટોચકું.

મૂળ

इं.

ગુજરાતી

માં કપની 6 મુખ્ય વ્યાખ્યા છે: કૂપ1કૅપ2કંપ3કંપુ4કપ5કપ6

કંપ3

પુંલિંગ

 • 1

  કંપારો; ધ્રુજારો.

મૂળ

सं.

ગુજરાતી

માં કપની 6 મુખ્ય વ્યાખ્યા છે: કૂપ1કૅપ2કંપ3કંપુ4કપ5કપ6

કંપુ4

સ્ત્રીલિંગ

 • 1

  ટોળી; જૂથ.

 • 2

  ફોજની ટુકડી.

 • 3

  કંપો; પડાવ; છાવણી.

નપુંસક લિંગ

 • 1

  ટોળી; જૂથ.

 • 2

  ફોજની ટુકડી.

 • 3

  કંપો; પડાવ; છાવણી.

મૂળ

સર૰ हिं., म.; इं. कंपनी

ગુજરાતી

માં કપની 6 મુખ્ય વ્યાખ્યા છે: કૂપ1કૅપ2કંપ3કંપુ4કપ5કપ6

કપ5

પુંલિંગ

 • 1

  જામગરી; કફ.

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં કપની 6 મુખ્ય વ્યાખ્યા છે: કૂપ1કૅપ2કંપ3કંપુ4કપ5કપ6

કપ6

પુંલિંગ

 • 1

  પ્યાલો.

 • 2

  સ્પર્ધામાં વિજેતાને અપાતું પ્યાલા આકારનું પ્રતીક.

મૂળ

इं.