કપેચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપેચું

વિશેષણ

  • 1

    અટપટું; અઘરું.

મૂળ

ક+પેચ